અમદાવાદ કાંકરીયા ઝૂ માં રહેલ પ્રાણીસંગ્રહાલયના વાઘના પિંજરા ઉપર એક યુવક પોતાની પ્રેમિકાને ઇમ્પ્રેસ કરવા માટે અંદર રહેલ ઝાડ ઉપર ચડી ગયો
ત્યાં ઉભા રહેલા દરેક લોકો અચંબામાં પડી ગયા હતા કાંકરિયા જુના સિક્યુરિટી તથા પોલીસ જવાનો દ્વારા પકડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી
બ્યુરો રિપોર્ટ. વિશાલ ચૌહાણ એક ભારત ન્યુઝ
મો ન 9998340891