અરવલ્લી જિલ્લાના મેઘરજ ખાતે રોડ ની હાલત દયનિય હાલત
મેઘરજ ગ્રામપંચાયત દ્વારા ATVT ની ગ્રાન્ટ માંથી લાખ્ખો રૂપિયા ના ખર્ચે બનાવવામાં આવેલા રોડ ની હાલત દયનિય હાલત
મેઘરજ નગરમાં ત્રણ માસ પહેલા રોડ બનાવવામાં આવ્યા હતા અને ત્રણ માસ દરમિયાન તૂટી જવા પામ્યો
પાણી ની ટાંકી પાસે ભરવાડ વાસ
રોડ પર ની કપચી રેતી નીકળી જતા સ્થાનિક રહીશો માં આક્રોશ
અધિકારીઓ ને વારંવાર જાણ કરવા છતાં કોઈ જ જવાબ ના આપતાં અને બીલો બનાવી દેવાયા 
સ્થાનિક રહીશો માં ચર્ચા નો વિષય
અધિકારીઓ ની મીલીભગત થી હલકી ગુણવત્તા નુ મટીરિયલ વાપરવા માં આવ્યું હોય તેવું લોકમુખે ચર્ચા
રોડ ની વિજિલન્સ ટીમ દ્વારા તપાસ કરવામાં આવે
તો કૌભાંડ બહાર આવી શકે છે રિપોર્ટર = અલ્કાબેન પંડ્યા મોડાસા






Total Users : 144364
Views Today : 