>
No menu items!
Thursday, July 3, 2025
No menu items!

ઊના તાલુકાના વસોજ ગામે બની ગંભીર ઘટના ચાલુ શાળા દરમિયાન બાળકો માંથે પડ્યા પોપડા…

ઊના તાલુકાના વસોજ ગામે બની ગંભીર ઘટના ચાલુ શાળા દરમિયાન બાળકો માંથે પડ્યા પોપડા…

 

ઉના ના વાશોજ ગામની પ્રાથમિક શાળા ની લોબી માં પ્રાર્થના કરવા બેસેલા બાળકો માથે છત ના પોપડા પડતા 10 જેટલા બાળકો ને ગંભીર તથા સામાન્ય ઇજાઓ પોહોચતા બે 108 મારફતે ઉના સરકારી હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા શિક્ષકો નુ રટણ શાળા ની બાજુમાં લગ્ન હોય અને ડીજે ના સાઉન્ડ થી શાળા ની છત ના પોપડા પડ્યા ધોરણ ચાર અને પાંચ ના બાળકો ને પોહોચી ગંભીર ઈજોઓ હજુ પણ શાળા ન બીજા વર્ગ ખંડો માં છત માં પોપડા પડવાની સંભાવના ચાર થી પાંચ બાળકો ને માથા ના ભાગે ગંભીર ઈજોઓ પોહોચીશાળા ના ઉપરના વર્ગ ખંડો માટે જવા માટે ના સિડી ના પગથિયા પણ તૂટેલી હાલતમાં ??ઉના ના વાશોજ ગામની પ્રાથમિક શાળા ની લોબી માં પ્રાર્થના કરવા બેસેલા બાળકો માથે છત ના પોપડા પડતા 10 જેટલા બાળકો ને ગંભીર અને સામાન્ય ઇજાઓ પોહોચતા બે 108 મારફતે ઉના સરકારી હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા.6 માસ થી વધુ ન સમય થી સ્માર્ટ શાળા બનાવવા માટે નવીનીકરણ કરવામાટે ગોકુળ ગતિ થી કામ ચાલુ છે.કઈ એજન્સી અથવા ક્યાં બિલ્ડર્સ ને આ શાળા નું કામ સોંપવામાં આવ્યું છે અને આ જાનહાનિ ના જવાબદાર કોણ???શાળા માં બનાવેલી સમિતિ માં મેમ્બર?? શાળા ના પિન્સીપલ? કે પછી ઉપર અધિકારીઓ??? હવે જોવું એ રહ્યું કે આ દુર્ઘટના થવા પર ના જવાબદારો લોકો માટે પર કાયૅવાહી કરશે કે કેમ??

 

રિપોર્ટર ધર્મેશ ચાવડા ઉના

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores