વડોદરા જિલ્લાના ડભોઇ માં જીવદયા
ડભોઇ તાલુકા મધ્ય આવેલ શ્રી સાર્વજનિક પાંજરાપોળ ડભોઇ ગૌ માતાને જીવદયા પ્રેમીશ્રી ચિરાગભાઈ વિનોદભાઈ પટેલ ધી બરોડા સેન્ટ્રલ કો ઓપરેટિવ બેન્ક લિમિટેડ ના કમૅચારી રહેવાસી શંકરપુરા તાલુકો ડભોઇ સર્વ જીવોની શાંતા આપવા અંગે તારીખ 13 ફેબુઆરી ૨૫ ના રોજ પાંજરાપોળ ના અબોલ જીવો ની રુપિયા 5000 ના સ્વ ખર્ચે સ્વ હસ્તે ૪૬ કિલો મેથી ના સ્પેશીયલ ગુડ ડ્રાયફૂટ તથા વિવિધ પ્રકારના વસાણું થી ભરપૂર લાડુ ખવડાવવામાં આવેલ સહાયક સાથી હાજર રહી જીવ દયા ભક્તિ કરી અને કરાવી શ્રી જતીન એફ પટેલ બેન્કવાળા Meer dhiya શkrutik પ્રેરક આયોજક જય નિર્મળ દીપ પરિવાર છૈલાબાબુ જૈન ડભોઇઅબોલજીવો ની સેવા મા આપેલ અમૂલ્ય દાન બદલ સંસ્થા આપના જીવદયા પ્રેમી પરિવાર અંતર થી આભાર માને છે,આપના ઉમદા કર્યા ની ખૂબ ખૂબ અનુમોદના કરે છે અબોલજીવો પ્રત્યે આપણી કરૂણા-દયા અને આપણી ઉદારતાથી અમો પ્રોત્સાહિત થયેલ છે,ઈશ્વર સદૈવ આપના પરિવાર ઉપર કલ્યાણકારી આશિષ વર્ષાવતા રહે એજ અંતર ની પ્રાર્થના
અબોલ અપંગ અનાથ અશક્ત પશુ-પક્ષુઓ વતી ફરી એકવાર આપનો આભાર અને સુંદર સહકાર ની શુભ આશા
સુખ શાંતી સમૃદ્ધિ સહ
આપની મનો કામના ઓ પ્રભુ પુરી કરે ભૂખ પ્યાસ અબોલ જીવો તૃપ્ત થશે.સર્વ શ્રેષ્ઠ ધર્મ માનવસેવા જીવદયા
પ્રેસ રિપોર્ટર અલકા બેન પંડ્યા
Ek Bharat news dabhoi