વડોદરા જિલ્લાના ડભોઇ પાંજરા પોળ માં ગૌ સેવા
પ્રેસ રિપોર્ટર અલકા બેન પંડ્યા ગુજરાત
વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકા મધ્ય આવેલ શ્રી સાર્વજનિક પાંજરાપોળ ડભોઇ ગૌ માતાને કરવામાં આવેલ વિશિષ્ટ ભક્તિ
જીવદયા ભક્તિ જીવદયા પ્રેમીશ્રી સંકેત અને નિશી ની marriage anniversary રહેવાસી વડોદરા હાલ કેનેડા સર્વ જીવોની શાંતા આપવા અંગે તારીખ 14 ફેબુઆરી 2025 ના રોજ પાંજરાપોળ ના અબોલ જીવો ની રુપિયા 5000 ના સ્વ ખર્ચે સ્વ હસ્તે ૪૬ કિલો મેથી ના સ્પેશીયલ ગુડ ડ્રાયફૂટ તથા વિવિધ પ્રકારના વસાણું થી ભરપૂર સુંઠ ગંઠોડા અજમો કોપરૂ કાજુ દ્રાક્ષ યુક્ત લાડુ ખવડાવવામાં આવેલ હસ્તે સંગીતાબેન યોગેશકુમાર શાહ રે વડોદરા કેનેડા જીવ દયા ભક્તિ કરી અને કરાવી દાતા પરીવાર ને ખૂબ ખૂબ શુભેછા પ્રેરક આયોજક જય નિર્મળ દીપ પરિવાર છૈલાબાબુ જૈન ડભોઇ અબોલજીવો ની સેવા મા આપેલ અમૂલ્ય દાન બદલ સંસ્થા આપના જીવદયા પ્રેમી પરિવાર અંતર થી આભાર માને છે,આપના ઉમદા કર્યા ની ખૂબ ખૂબ અનુમોદના કરે છે અબોલજીવો પ્રત્યે આપણી કરૂણા-દયા અને આપણી ઉદારતાથી અમો પ્રોત્સાહિત થયેલ છે,ઈશ્વર સદૈવ આપના પરિવાર ઉપર કલ્યાણકારી આશિષ વર્ષાવતા રહે એજ અંતર ની પ્રાર્થના
અબોલ અપંગ અનાથ અશક્ત પશુ-પક્ષુઓ વતી ફરી એકવાર આપનો આભાર અને સુંદર સહકાર ની શુભ આશા
સુખ શાંતી સમૃદ્ધિ સહ
આપની મનો કામના ઓ પ્રભુ પુરી કરે ભૂખ પ્યાસ અબોલ જીવોની તૃપ્ત થશે આપણા કાર્યથી, દુવા અંતર તણી ખૂબ આપશે આતમાં આ અબોલ જીવ નીઠરશે પશુઓની આતરડી મળશે આશિષ લાખ-લાખ તમને આ કર્મ નિર્જરા ખૂબ ખૂબ અનુમોદના
જૈનમ જયંતિ શાશનમ
ભુખ્યા ને ભોજન અને તરસ્યા ને પાણી જેવું કોઈ દાન નહીં
સર્વશ્રેષ્ઠ ધર્મ માનવ ધર્મ
શ્રેષ્ઠ દયા જીવ દયા
સર્વશ્રેષ્ઠ દાન અભિયદાન
બોલો ગૌ માતા કી જય
પ્રેસ રિપોર્ટર અલકા બેન પંડ્યા એક ભારત ન્યૂઝ ડભોઇ