પાલનપુર ની બનાસ ડેરી દ્વારા કુંભમાં જઈ રહેલ યાત્રાળુઓને ભોજન તેમજ દિનેશભાઈ પટેલ નું સન્માન કરવામાં આવ્યું
હિન્દુઓના આસ્થાના પ્રતિક એવા મહાકુંભ મેળામાં સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા વડાલી ઇડર હિંમતનગર વિસ્તારના ભાવિ ભક્તો જઈ રહેલ હતા તેમને બનાસ ડેરી પાલનપુર દ્વારા વારાણસી ખાતે સેન્ટરમાં જીપીએમસી ન્યૂઝના હેડ પત્રકાર અને કચ્છ કડવા પાટીદાર સમાજ ના 4 તાલુકાના પ્રમુખ શ્રી દિનેશ પી પટેલ નું સન્માન કરવામાં આવ્યું તેમજ તેમની સાથે આવેલ 60 જેટલા યાત્રાળુઓને ભોજન તેમજ નાહવા ધોવાની વ્યવસ્થા કરવામાં આવી
અને અંતમાં આભાર વ્યક્ત કર્યો હતો તેમ જ બનાસ ડેરીના ચેરમેન શ્રી શંકરભાઈ ચૌધરી અને તેમના સંચાલક મંડળ તેમજ સ્ટાફ નો સૌ યાત્રીકો વતી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો
બ્યુરો રિપોર્ટ. વિશાલ ચૌહાણ એક ભારત ન્યુઝ
મો ન 9998340891






Total Users : 156101
Views Today : 