પાલનપુર બારડ પૂરા પોલીસ ચોકી બહાર પૂર્વ નગરસેવક ગુલશન બેન ચુનારા પેટ્રોલ છાંટીને સળગી ગયા
પાલનપુર બારડ પૂરા પોલીસ ચોંકી માં કચરો નાખવા માટે બે મુસ્લિમ પરિવારો વચ્ચે ની અરજી આવી હતી આ બંને પક્ષો ધારા સામ સામે આ અરજી આવી હતી આ અનુસંધાને પાલનપુર પોલીસ ચોકી માં બોલાવ્યા હતા જ્યાં પૂર્વ નગરસે વિકા ગુલશન બેન પોલીસ ચોકી ની બાર પડેલ પેટ્રોલ લઈને શરીર પર નાખીને આત્મવિલોપન કરવાનો પ્રયાસ કર્યો હતો

આ આત્મવિલોપન કરવાનો પ્રયાસ કરતા જોર જોરથી બૂમો પાડતા આ થી આજુબાજુ માં થી આવતા લોકો એ ગાદલું અને અને બારદાન થી આગ બુઝાવી હતી અને શરીર 60 to 70% દાજી ગયું હતું અને પોલીસ સ્ટાફ તુરંત તેમણે લઈને સિવિલ હોસ્પિટલમાં તાત્કાલિક સારવાર કરાવવામાં આવી હતી અને મામલતદાર સમક્ષ મરણોન્મુખ નિવેદન લેવામાં આવ્યું હતું
અલ્તાફ મેમણ પાલનપુર



 
                                    




 Total Users : 143377
 Total Users : 143377 Views Today :
 Views Today : 