વડાલી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે બ્લડ કેમ્પ યોજાયો
વડાલી તાલુકાનો બ્લડ કેમ્પ રકતદાન એજ મહાદાનસૂત્ર ને સાર્થક કરવા વડાલી તાલુકા ના THO ડો.પ્રદીપ ગઢવી ના અધ્યક્ષ સ્થાને આજે વડાલી સિવિલ ખાતે બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું
જેમાં એશિયન કોલેજ ના બાળકો 20 બોટલ બ્લડ આપી અમૂલ્ય ફાળો આપી રકતદાન કરેલ સર્વે રક્તદાતા નો ખૂબ ખૂબ આભાર આ આયોજન નું સફળ સંચાલન તાલુકા સુપરવાઇઝર સંજય પંડ્યા, ઈમરાન મનસુરી મહેશ ચૌહાણ હાજર રહ્યા હતા





Total Users : 155500
Views Today : 