જય માતાજી
સાબરકાંઠા અરવલ્લી રાજપૂત સમાજ દ્વારા આયોજિત સમૂહ લગ્ન 2025 ઇડર (સાબરકાંઠા) ખાતે હાજરી આપી
આ સમૂહલગ્ન માં 24 વર-વધુ ના જોડકાઓને આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ તરફથી ભગવાન શ્રી ગણપતિ દાદા ની પ્રતિમા સપ્રેમ ભેટ આપવામાં આવી અને શ્રી પ્રદીપસિંહ રાઠોડ બાપુ તરફથી શ્રીમદ્ ભગવદ્ ગીતા પુસ્તક ભેટ સ્વરૂપે આપવામાં આવી
આ પ્રસંગ દરમિયાન પ્રદીપસિંહ રાઠોડ, વિપુલભાઈ લોનવાલા ઇડર , સંપત્તસિંહ રાજપુરોહિત , દિનેશભાઈ સોનગરા, કમલેશભાઈ સિંધી, કલ્પેશસિંહ વડાલી વગેરે ઉપસ્થિત રહ્યા હતા
બ્યુરો રિપોર્ટ. વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891








Total Users : 152496
Views Today : 