જય સિયારામ
પોશીના તાલુકાની શ્રી ગુંદીખાણા પ્રા શાળામાં તિથિભોજન નું આયોજન કરાયું
સાબરકાંઠા જિલ્લાના પોશીના તાલુકામાં આવેલી શ્રી ગુંદીખાણા પ્રા શાળામાં આદિવાસી સમાજના 300 બાળકો અભ્યાસ કરે છે..આ આંતરીયાળ વિસ્તાર ખૂબ જ સંસ્કૃતિ થી ભેરલો છે..આવા બાળકો માટે શાળાના સંચાલક લસાકાકા તરફથી બાળકોને લાડુ,પુરી ,શાક,દાળ,ભાત, પાપડ,બાળકોને આજ રોજ જમાડવામાં આવ્યા
આ શુભ પ્રસંગે શાળા પરિવારે લસાકાકાનું સાલ ઓઢાડી સન્માન કર્યું અને શાળાના બાળકો દવારા રામસ્તુતિ,શિવ સ્તુતિ,રામ મંત્રોચ્ચાર દવારા લસાકાકા નું દીર્ઘાયુ આયુષ્ય થાય ખૂબ સુખી એમનો પરિવાર રહે એવી પ્રાર્થના કરવામાં આવી
બ્યુરો રિપોર્ટ. વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891







Total Users : 145600
Views Today : 