તાપી જિલ્લા વ્યારા રેફરલ હોસ્પિટલ ને સરકારી માંથી ખાનગીકરણ કરવાના મુદ્દે અચોક્કસ મુદત સુધી ધરણાં.
અગાઉ વ્યારા રેફરલ હોસ્પિટલ ને ખાનગીકરણ થવા સામે આદિવાસી સમાજ તથા અન્ય સમાજોએ વિરોધ નોંધાવ્યો હતો ત્યારે સરકાર ધ્વારા વ્યારા હોસ્પિટલ નું ખાનગીકરણ નહીં થાય એવી બાંહેધરી આપીને
આંદોલન ને થાળે પાડ્યું હતું જોકે સરકાર દ્વારા આજ દિન સુધી વ્યારા રેફરલ હોસ્પિટલ ને ખાનગી કંપનીને નહીં સોંપાય તેની લેખિત બાંહેધરી આપી
ન હોવાથી વ્યારા રેફરલ હોસ્પિટલ ખાનગીકરણ મુદ્દે આજ રોજ રેફરલ હોસ્પિટલ આગળ ખુબ મોટી સંખ્યામાં સ્થાનિકો ધરણાં પર ઉતરી આવ્યા હતાં રિપોર્ટર = સંજય ગાંધી







Total Users : 146403
Views Today : 