ભાજપે નવા શહેર-જિલ્લા પ્રમુખોની કરી જાહેરાત…
સુરત જિલ્લા ભાજપના પ્રમુખ ભરત રાઠોડ તરીકે રિપીટ નિમણૂક કરવામાં આવી છે.
નવસારી જિલ્લા ભાજપના પ્રમુખ ભૂરાલાલ શાહ તરીકે રિપીટ નિમણૂક કરવામાં આવી છે.
બનાસકાંઠામાં જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે કીર્તિસિંહ વાઘેલાની વરણી કરવામાં આવી છે.
ગાંધીનગર જિલ્લા ભાજપના પ્રમુખ અનિલભાઈ પટેલ તરીકે રિપીટ નિમણૂક કરવામાં આવી છે
અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે અતુલકાનાણીની નિયુક્તિ કરવામાં આવી છે.
જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે ચંદુભાઈ મકવાણાની વરણી કરવામાં આવી છે.
મહેસાણા જિલ્લા ભાજપના પ્રમુખ ગિરીશભાઈ રાજગોરની ફરી નિમણૂક કરવામાં આવી છે
ભાવનગર શહેર ભાજપ પ્રમુખ માટે કુણાલ ખાંતીલાલ શાહ ની વર્ણી કરવામાં આવી છે
બ્યુરો રીપોર્ટ … વિશાલ ચૌહાણ એક ભારતીય ન્યુઝ
મો ન 9998340891







Total Users : 146173
Views Today : 