>
Tuesday, November 4, 2025

લોકડાયરો જય વછરાજ ગોશાલા માં ગૌ સેવાના કામ કરી રહેલ ને માન આપી લોકડાયરામાં આમંત્રણ.ને માન આપી.ને.ગૌમાતા.ના.સાનિધ્યમાં.

જામનગર જિલ્લાના વિભાપર વિભાપર.ખાતે.લોકડાયરો જય વછરાજ ગોશાલા માં ગૌ સેવાના કામ કરી રહેલ ને માન આપી લોકડાયરામાં આમંત્રણ.ને માન આપી.ને.ગૌમાતા.ના.સાનિધ્યમાં.અમારી.જિલ્લાટીમ તેમજ અધિકારી ઉપસ્થિત રહ્યા હતાશ્રી રામ રાષ્ટ્રીય ગૌરક્ષા

ફાઉન્ડેશન.અને. શ્રી રામ બજરંગ દળ.તમામ.કાર્યકર્તા.અને.જવાબ

વ્યક્તિઓ.હાજરી.

. જિલ્લા.અઘ્યક્ષ.d.r.વાળા શહેર સંગઠન મંત્રી બળવંત.ભાઈ. ગૌસ્વામી સંજય ભાઈ પાર્થભાઈ વિમલભાઈ.

મનીષભાઈ.યોગ.ભાઈ.અલ્પેશ.ભાઈ.મહાજન.તથા. મહિલા પ્રમુખ.મંજુલા.બેન.અને

જિલ્લા.સાયોજીકા.અમીબેન માધવી.બેન.કાર્યકર્તા.રાધિકા

બેન.સોની.કોમળબેન.વૈશાલિબેન તથા.ગ્રામ્ય.વિસ્તારની.ટીમ.અને

ત્યાંના.અઘ્યક્ષ.પણ.હાજર.રહ્યા હતા.પરષોત્તમ.ભાઈ.હડિયોલ

તથા.મરાઠા.સમાજ.ની.એક.ટીમ

અમારી.સાથે.ઉપસ્થિતિ.હતા..

જેમાં.બજરંગ.માં.કાર્યકર્તા.અને

મરાઠા.સમાજના.યુવા.આગેવાન

સાહિલ.ભાઈ.મરાઠા.પોતાની.ટીમ.સાથે.હાજરી.આપી.હતી.

ગૌ સેવા કામ માટે જે સહકાર આપવામાં આવ્યો કાર્યક્રમ ની સફળતા માટે ધન્યવાદ્

પ્રેસ રિપોર્ટર અલકા બેન પંડ્યા

 

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores