હિંમતનગર S P કચેરી ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી કરાઈ
“આંતરરાષ્ટ્રીય મહિલા દિન” નિમિત્તે પોલીસ અધિક્ષક શ્રી વિજય પટેલ નાઓ દ્વારા મહિલા પોલીસ અધિકારી, કર્મચારીઓને શુભેચ્છા સંદેશ સાથે મીઠાઈ આપી મહિલા દિનની શુભેચ્છા પાઠવવામાં આવી
તસવીર અહેવાલ. વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891