પાલનપુર ટ્રાફીક પોલીસ ધારા હોળી ઉજવવામાં આવી
આજે હોળી ધુળેટી ના તહેવાર હોવાથી પાલનપુર ટ્રાફીક પી.એસ.આઈ એસ એમ panchiya સાહેબ,રમેશ ભાઈ, અજીત, તરુણ ભાઈ, છાયા બેન અન્ય પોલીસ કર્મચારીઓ હાજર રહ્યા હતા અને પાલનપુર ટ્રાફીક ચોંકી માં હોળી ઉજવવામાં આવી હતી
અલ્તાફ મેમણ પાલનપુર