રાજુલા તાલુકાના ભેરાઇ ગામે નાઘેરા આહિર સમાજના વાઘ કાનાભાઇ વાજસૂરભાઈ મધ્યમ પરીવાર ને ત્યાં 10/8/1991 ના રોજ લાલાભાઈ વાઘ નો જન્મ થયો રાજુલા વિસ્તાર મા વસતા નાઘેરા આહિર સમાજના મા ભણવા નો બહુ ઓછો ક્રેઝ એમ કહો તો કશુ ખોટુ નથી પણ લાલાભાઈ બાળપણ થી જ ભણવા માં હોશિયાર 1થી7 ધોરણ ભેરાઇ પ્રાથમિક શાળા માં ત્યાર બાદ 8 થી 10 સુધી ખાંભા તાલુકા માં અભ્યાસ કરીયો 11 થી 12 સંઘવી રાજુલા સ્કૂલ અને 1 થી 3 ભૂવા કોલેજ રાજુલા ત્યાર બાદ રાજુલા તાલુકાના ના વિવિધ સેવા સંગઠનો સાથે જોડાઈ ને ચેવાકીય કામગીરી કરેલ ત્યાર બાદ દિવશે ને દિવશે લાલા ભાઈ રાજકીય ક્ષેત્રે સામાજિક ક્ષેત્રે તેમજ શિક્ષણક્ષેત્રે પણ દિન પ્રતિદિન આગળ વધતા ગયા જેમા ….1…આહીર એકતા મંચ મહામંત્રી હાલ તેવા બજાવે છે તેમજ
..2..સોશિયલ મીડિયા કે. કોડીનેટર તેમજ
..3..લોક સરકાર કો, ઇન્સાસ .
..4..અમરેલી જિલ્લા કોંગ્રેસ કારોબારી સભ્ય
..5..m.oEECCPC. ` પર્યાવરણ મંત્રાલય વન અને આબોહવા પરિવર્તન પ્રમોશન કાઉન્સિલ ભારત. ગુજરાત રાજ્ય ના રાજુલા નાગરિક ના પ્રમુખ તેમજ સરકારી સંસ્થા મંજૂર સરકારી વાઇસ પ્રેસિડેન્ટ. તેમજ સેવા સરકારી મંડળીઓ માં સારી એવી કામ ગીરી કરે છે રાજુલા વિસ્તાર ના દરેક સમાજ ના લોકોને પડતી મુશ્કેલી ની જેવી કે આધાર કાર્ડ રેશન કાર્ડ આવક જાવક માં દાખલા તેમજ હોસ્પિલ જેવા કામ માં અગ્રેસર રહી સેવાકીય હર હંમેશ પ્રવુતિ કરે છે. દરેક સમાજ ને ઉપયોગી બને છે કોરોના કાળમાં પણ માજીધારાસભ્ય શ્રી અમરીશભાઈ ડેર ની ટિફિન સેવા કરેલ દરમ્યાન યોગ્ય રીતે ખુબજ કામગીરી કરેલ છે. બે દિવશ પહેલા ભારત સરકાર ના સહકાર અને ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ દ્વારા 9/3/2024 ના રોજ ધારા શાસ્ત્રી શપંથ લેવરાવ્યા છે.તેમા લાલા ભાઈ વાઘ નો પણ સમાવેશ થયેલ છે તો નાના સમાજ ના દરેક લોકોને ન્યાય મળે સદાય લોકોને ઉપયોગી થાય એવી ભગવાન દ્વારિકાધીશ ને પ્રાથૅના આપ સમાજ સેવા માટે કાયમ કરતા રહો અને ખૂબ પ્રગતિ કરતા રહો એવી શુભ કામ ના-શુભેચ્છક.
અમરીશભાઈ ડેર.માજી ધારાસભ્ય
.આતાભાઇ વાઘ
ટપુભાઈ રામ
ઘનશ્યામભાઈ લખણોત્રા તેમજ સમગ્ર આહિર સમાજ તરફ થી અભિનંદન પાઠવી રહ્યા છે
રિપોર્ટર મુકેશ ડાભી અમરેલી