વડાલીમાં આવેલ શ્રી બી જી શાસ્ત્રી હાઈસ્કૂલમાં હોળીના પર્વની ઉજવણી કરાઈ
વડાલી ની શ્રી બી.જી. શાસ્ત્રી હાઇસ્કુલ માં હોળીના પર્વની ઉજવણી શાળાના આચાર્યશ્રી ડૉ. હસમુખભાઈ પટેલ દ્વારા નાના ભૂલકાઓ સાથે ભૂલકા બનીને હર્બલ ગુલાલથી હોળીની મજા માણી હતી
નાના ભૂલકાઓ પણ ઓર્ગેનિક કલરથી હોળીનો તહેવાર ઉજવીને એક અનોખી મજા માણી હતી
હાઈસ્કૂલના શાળા પરિવારના શિક્ષક મિત્રો સ્ટાફ તેમજ વિદ્યાર્થીઓ હોળી નો તહેવાર રંગોથી અને સાદાઈ થી ઉજવવામાં આવ્યો હતો
શાળામાં શિક્ષકો દ્વારા તિલક હોળી મનાવવામાં આવી હતી
બ્યુરો રિપોર્ટ .. વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891