ગેર કાયદેસર સિહ જોવાના ઈરાદાથી જંગલ વિસ્તારમાં પ્રવેશ કરતા ઈસમો પર વનવિભાગની કાર્યવાહી
મેં .નાયબ વન સંરક્ષક શ્રી ગીરપૂર્વ વન વિભાગ ધારી , વિકાસ યાદવ સાહેબ. તેમજ
મેં , મદદનીશ વન સંરક્ષક શ્રી ઉના , કે.પી.ભાટિયા સાહેબ ના ઓ ની સૂચનાથી હાલ હોળી સબબ જંગલ તથા રેવન્યુ વિસ્તાર માં તા. 13.3.1015 ના રોજ સઘન પેટ્રોલિંગ કરવા માટે ની સૂચના હોઈ જેથી રેન્જ ફોરેસ્ટ ઓફિસર શ્રી જસાધાર , એલ.બી.ભરવાડ , વનપાલ એમ.એચ.સોંદરવા પેટ્રોલિંગ માં હોઈ તે દરમ્યાન ખિલાવડ પાણી ગાળા વિસ્તાર માં ગેર કાયદેસર સિંહદર્શન ના ઇરાદે આવેલ ભાચા,સીમર તથા ખિલાવડ ગામના ઈસમોને પકડી ગુન્હો નોંધી કુલ રૂપિયા ૯૦૦૦૦/- અંકે રૂપિયા નેવું હજાર ની એડવાન્સ રિકવરી કરી જામીન પર મુક્ત કરેલ હતા……