રાજકોટ
રાજકોટ આગ મામલે મોટો ઘટસ્ફોટ
એટલાન્ટિસ બિલ્ડિંગનું છેલ્લા 10 વર્ષથી ફાયર NOC રિન્યૂ કરાવાયું નહોતુ
ફાયરની બે નોટિસ બાદ રહીશો અને તંત્ર બેદરકાર રહ્યા
રાજકોટના 150 ફૂટ રિંગરોડ પર આવેલી એટલાન્ટિસ બિલ્ડિંગમાં આગ લાગી હતી
ધૂળેટીના દિવસે આગ ફાટી નીકળતા ફૂડ ડિલિવરી કરવા આવેલા ત્રણ લોકોનાં મોત નિપજ્યા હતા
જ્યારે ફસાયેલા અન્ય લોકોને હાઈડ્રોલિક લિફ્ટથી રેસ્ક્યૂ કરાયા હતા
જે બિલ્ડિંગમાં એક ફ્લેટની કિંમત કરોડો રૂપિયામાં છે તે બિલ્ડિંગનું 2014 બાદ ફાયર NOC ન લેવાયું હોવાનો ઘટસ્ફોટ







Total Users : 152534
Views Today : 