>
Monday, December 8, 2025

થરાદ તાલુકા નું છેવાડા નું ગામ ભરડાસર નર્મદા ના પાણી થી વર્ષો થી પિયત માટે વંચિત

*અહેવાલ પ્રધાનજી ઠાકોર*

*થરાદ તાલુકા નું છેવાડા નું ગામ ભરડાસર નર્મદા ના પાણી થી વર્ષો થી પિયત માટે વંચિત..*

 

ભરડાસર ગામે વર્ષો થી પિયત માટે ખેતીવાડી પિયત માટે પાણી પૂરતું ન મળતા ખેડુતો ને તકલીફ ભોગવવાનો વારો..

 

ડિસ્ટીબ્યુટર કેનાલ મા થીં

ખેડુતોને પૂરતુ પ્રમાણમાં પાણી મળે તો પશુપાલન ખેડૂતો અને પિયત માટે ખેતરમાં અન્ય ધાન્ય ઉગાડતા ખેડૂતો હજી સુધી પુરતું પાણી મળતું નથી.

કેનાલ બંધાણી છે પરંતુ કેનાલ ની અંદર હજી સુધી એક ટીપરી પાણી આવ્યું નથી.

અને જો પિયત માટે પાણી આવે ત્યારે કેનાલ ઓવર ફલો થઈ જાય છે..હવે તો આ કેનાલ મા શું આડું અવળું થયું એતો કોન્ટ્રાક્ટ જાણે બાકી આજ તો ખેડૂતો ને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે..

અને આજે મીડિયા ટીમે ખેડૂતોની મુલાકાત લીધી ત્યારે ખેડૂતોએ જણાવ્યું હતું કે જે કેનાલ છે.

 

એ લેવલથી નીચી છે અને જે પાઇપ લાઇન છે એ કેનાલની લેવલથી ઊંચી છે એના કારણે પાણી આવતું નથી અને અમારું છેવાડાનું ગામ છે હજી પાણીથી વંચિત છે એના માટે તંત્ર ક્યારે પગલાં લેશે અને અમને ક્યારે પાણી આપશે એવી માંગ ઉઠી છે..

ભરડાસરમા ખેડૂતો ને પીયત માટે પુરતું પાણી ના મળતાં ખેડૂતોમાં ભારે રોસ જોવા મળી રહ્યો છે.

અને ભરડાસરમા ખેડૂતો ને ડિસ્ટીબ્યુટર કેનાલ મા થીં ખેડૂતો ને પીયત માટે પુરતું પાણી મળી રહે એવી ખેડૂતોની માંગ..

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores