*સાંસદ ગેનીબેન ઠાકોર અને ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી એ મુખ્યમંત્રીને પત્ર લખ્યો.*
*બનાસકાંઠા એસ.પી. ની બદલીની માંગ સાથે સાંસદ અને ધારાસભ્યએ લખ્યો મુખ્યમંત્રીને પત્ર.*
બનાસકાંઠા જિલ્લો રાજેસ્થાન બોર્ડર મધ્ય પ્રદેશ બોર્ડર ને અડીને આવેલો જિલ્લો હોય જેથી ગાંધીના ગુજરાતમાં દારૂ બંધી હોવા છતાં દરોજનો કરોડો રૂપિયાનો દારૂ નો જથ્થો બૂટલેગરો દ્વારા સપ્લાયર કરવામાં આવે છે આ દારૂ પીવાના કારણે કેટલા યુવાનો મોતને પણ ભેટી ચૂક્યા છે જેથી કેટલીક મહિલાઓ નાની ઉંમર માં વિધવા બનતી હોય છે અને પરિવારમાં દુઃખ બહુ મોટું આવતું હોય છે
. જેથી બનાસકાંઠા જિલ્લા પોલીસવડા અત્યારે અક્ષયરાજ મકવાણા ફરજ બજાવે છે જેથી તેમની બદલી કરવામાં આવે અને મહિલા ના હિત માટે એક બાહોશ લેડિશ જિલ્લા પોલીસવડા વડા તરીકે મૂકવામાં આવે તો એક મહિલા મહિલાઓ ની વેદના સમજીને જે બૂટલેગરો રાજેસ્થાન અને મધ્ય પ્રદેશ જેવા રાજ્ય માંથી ન પીવા લાયક દારૂ નું સપ્લાયર કરી રયા છે તે બંધ કરી શકે સાથે સાથે યુવા ધન બરબાદ થતું બચી શકે છે તેવી માગણી કરતાં રાજ્ય સરકાર ના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ને લેખિતમાં રજૂઆત
કરીને જિલ્લા પોલીસ વડા ને બદલવાની માંગ સાથે મહિલા જિલ્લા પોલીસ વડા તરીકે નિર્મૂણક આપવા માગ કરતા બનાસકાંઠા સાંસદ ગેનીબેન ઠાકોર અને વડગામ ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી બને સાથે પત્ર લખીને રજૂઆત કરી છે ત્યારે જોવાનું રયુ હવે જિલ્લા પોલીસ વડા ની બદલી થાય છે કે કેમ તેતો આવનારો સમય બતાવશે.
*(૧) બોક્સ….*
*ગાંધીના ગુજરાતમાં દારૂ બંધી હોવા છતાં દરોજનો કરોડો રૂપિયાનો દારૂ નો જથ્થો બૂટલેગરો દ્વારા સપ્લાયર કરવામાં આવે છે.*
બનાસકાંઠા જિલ્લો રાજેસ્થાન બોર્ડર મધ્ય પ્રદેશ બોર્ડર ને અડીને આવેલો જિલ્લો હોય જેથી ગાંધીના ગુજરાતમાં દારૂ બંધી હોવા છતાં દરોજનો કરોડો રૂપિયાનો દારૂ નો જથ્થો બૂટલેગરો દ્વારા સપ્લાયર કરવામાં આવે છે.
*(૨) બોક્સ…..*
*દારૂ પીવાના કારણે કેટલા યુવાનો મોતને પણ ભેટી ચૂક્યા છે.*
દારૂ પીવાના કારણે કેટલા યુવાનો મોતને પણ ભેટી ચૂક્યા છે જેથી કેટલીક મહિલાઓ નાની ઉંમર માં વિધવા બનતી હોય છે અને પરિવારમાં દુઃખ બહુ મોટું આવતું હોય છે.







Total Users : 145600
Views Today : 