સુનિતા વિલિયમ્સ ધરતી પર આવી ગુજરાત ન મહેસાણા ન ઝુલાસણ ગામ (પિતૃક ગામ) માં ખુશીનો માહોલ
ગામના મંદીર માં હોમ હવન તેમજ અખંડ જ્યોત સુનિતા વિલિયમ્સ ધરતી પર સલામત આવે તે માટે ચાલુ હતા
સુનિતા વિલિયમ્સ ધરતી પર આવતા ઝુલાસણ ગામ માં લોકો ખૂબ નાચ્યા ઝૂમ્યા . શાળાઓમાં ભણતા બાળકો પણ ખુશી થી ગરબા રમતા જોવા મળ્યા
અંતરિક્ષ ની પરી સુનિતા વિલિયમ્સ ધરતી પર આવી
19 માર્ચ 3.27 ભારતીય સમય પ્રમાણે ફ્લોરિડા ના સમુદ્ર માં ડ્રેગન કેપ્સ્યૂલ ની સફળ લેન્ડિંગ થયું. સુનિતા વિલિયમ્સ 5જૂન 2024 થી અંતરીક્ષમાં ગયેલ 9 મહિના અંતરિક્ષ માં સૌથી વધુ રોકવાનો રેકોર્ડ બનાવ્યો. જયારે ફ્લોરિડાના સમુદ્ર માં લેન્ડિંગ થયું ત્યારે ડોલ્ફિન તેની આજુ બાજુ વેલકમ કરવા ઝુંડ સાથે આવી
નાસાનું ઇન્પોસિબલ ને એલન માસ્કે પૂરૂં કર્યું.નાસાનું મિશન કામિયાબ નીવડ્યું.
કલ્પના ચાવલા પછી બીજી ભારતીય મહિલા અંતરિક્ષ માં 900 કલાક સંશોધન કર્યું અને વધુ સમય રોકવાનો રેકોર્ડ બનાવ્યો ડ્રેગન કેપ્સ્યૂલ માંથી બહાર આવી સુનિતા વિલિયમ્સ અભિવાદન કર્યું. પીએમ મોદીએ લેટર લખીને તેને અભિનંદન સાથે ભારત આવવા આમંત્રણ આપ્યું
પ્રેસ રિપોર્ટર અલકા બેન પંડ્યા
Ek Bharat news





Total Users : 147141
Views Today : 