રિસર્ચ પેપર કોન્ફરન્સ 2025 રાજ્ય કક્ષાએ ગાંધીનગર જિલ્લા ડાયટ ના બેનર હેઠળ જી સી આર ટી સચિવ એસ જે ડુમરાણીયા, રિસર્ચ પેપર રીડર સંશોધન શાખા સચિવ ડૉ બી.એસ.પટેલ ની ઉપસ્થિતિ માં યોજાયો. જેમાં શ્રી જનક પ્રકાશચંદ્ર ઉપાધ્યાય ઉ.શિ. કણબીયાવાસ પ્રાથમિક શાળા નું રિસર્ચ પેપર બનાસકાંઠા જીલ્લા કક્ષા એ સિલેક્ટ થઈ , ઝોન કક્ષા અમદાવાદ ગ્રામ્ય ડાયટ માં રિસર્ચ પેપર માં સિલેક્ટ થઈ અને રાજ્ય કક્ષા જીસીઆરટી ગાંધીનગર ખાતે તા. 17/03/2017 ના રોજ રિસર્ચ પેપર પ્રેઝન્ટેશન કર્યું અને સમગ્ર બનાસકાંઠા જિલ્લા નું પ્રતિનિધિત્વ રાજ્ય કક્ષા એ કર્યું તે બાબત નું ગૌરવ પ્રાપ્ત થયું અને સમગ્ર રાજ્ય માં 5 માં ક્રમાંકે રિસર્ચ પેપર પસંદ થયું તે બદલ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી વિનુભાઈ પટેલ સાહેબ, જિલ્લા શિક્ષણાધિકારી હિતેષભાઇ પટેલ સાહેબ, ડાયટ પ્રાચાર્ય ધુડાભાઈ બ્રાહ્મણ સાહેબ, જીલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ બનાસકાંઠા ના પ્રમુખશ્રી સંજયભાઈ દવે, તાલુકા પ્રાથમિક શિક્ષક ઘટક સંઘ દાંતા ના પ્રમુખ શ્રી ભરતસિંહ પરમાર તથા કણબીયાવાસ 1 ના આચાર્ય શ્રી દિનેશસિંહ રાઠોડ અને કુંવારસી પે કેન્દ્ર શાળા ના સ્ટાફ એ શુભેચ્છાઓ પાઠવી હતી💐💐💐
પ્રેસ રિપોર્ટર અલકા બેન પંડ્યા
Ek Bharat news modasa








Total Users : 167840
Views Today : 