>
Monday, March 23, 2026

સાબરકાંઠા જિલ્લાના 150 અસામાજિક ગુંડા તત્વો, બુટલેગર, ગુનેગારો ની યાદી તૈયાર.

સાબરકાંઠા જિલ્લાના 150 અસામાજિક ગુંડા તત્વો, બુટલેગર, ગુનેગારો ની યાદી તૈયાર.

 

(એક ભારત ન્યુઝ – સંજય ગાંધી)

ગુજરાત રાજ્યમાં ગુંડા તત્વોએ હાહાકાર મચાવ્યો હતો ત્યારે આવા તત્વો સામે કાર્યવાહી માટે ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી જેમાં સાબરકાંઠા જિલ્લામાં દારૂ જુગારની પ્રવૃત્તિ કરતાં, ખનીજ ચોરી કરતા ગેરકાયદેસર વ્યાજખોર શખ્સો સહિત મિલકત સંબંધી ગુનો આચરનાર બે કે તેથી વધુ ગુના માં સંડોવાયેલા 150 આરોપીઓની યાદી તૈયાર.

 

સાબરકાંઠા એલ.સી.બી પી.આઈ શ્રી એસ.એન.કરંગીયાએ જણાવ્યું હતું કે સાબરકાંઠા જિલ્લામાં બુટલેગર વ્યાજખોર મિલકત સંબંધી ગુના આચરનાર શરીર સંબંધી ગુના આચરનાર 150 જેટલા ગુનેગારો ની યાદી તૈયાર કરાઈ છે અને ફાઈનલ અપડેટશન થયા પછી ડી.જી.પી કક્ષાએ મોકલવામાં આવશે પાસા સહિત ગેરકાયદેસર બાંધકામ, ખોટા વીજ જોડાણ દૂર કરવા સ્થાનિક તંત્ર ને સાથે રાખી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores