આજરોજ ધારી ખેતલીયા દાદાની વાડી ખાતે icds વિભાગનું સંમેલન મળેલ હતું…
ધારી આઈ સી ડી એસ નું જીલા ઉપ્પદ્યક્ષ સરોજબેન દેવમુરારી ની આગેવાની હેઠળ સંમેલન મળિયું
ધારી આઈ સી ડી.એસ યુનિયન ના જુના પ્રશ્નો નું નિરાકરણ માટે આ સંમેલન મળિયું હતું…
ધારી ખાતે icds વિભાગનું સંમેલન યોજાયું હતું. યુનિયન ની કામગીરી અને યુનિયનની કામગીરીમાં જે બહેનો જોડાયેલા છે. તેમને જે કોઈ પ્રશ્ન ની રજૂઆત હોય અને તે પ્રશ્નના નિરાકરણ માટે આજ રોજ મિટિંગ નું આયોજન કરવામાં આવ્યું હતું …

આ મિટિંગ માં ઉપસ્થિત અતુલભાઈ કાનાણી, પરેશભાઈ પટ્ટણી, મૃગેશભાઈ કોટડીયા, સંજયભાઈ વાળા નું આંગણવાડી ની બહેનો દ્વારા સાલ ઓઢાડી સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું..
આ મિટિંગમાં ઉપસ્થિત અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણી, ધારી તાલુકા ભાજપ પ્રમુખ મૃગેશભાઈ કોટડીયા, અમરેલી જિલ્લા કિસાન મોરચાના મહામંત્રી પરેશભાઈ પટ્ટણી, પત્રકાર સંઘના પ્રમુખ સંજયભાઈ વાળા તેમજ આંગણવાડી ની બહેનો ઉપસ્થિત રહ્યા હતા….
જેમાં જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણી. ધારી તાલુકા ભાજપ મૃગેશભાઈ કોટડીયા કિસાન મોરચોઃ પરેશભાઈ પટણી ને યુનિયન ની બેહનો દ્વારા વિવિધ પ્રશ્નો ની રજૂઆત કરી હતી આ પ્રશ્નો નું જેમ બને એમ નિરાકરણ થાય એની ખાત્રી અતુલભાઈ કાનાણી એ આપી હતી…
રિપોર્ટર મુકેશ ડાભી અમરેલી