જામનગર ખાતે
G.r.s. વિભાગ શ્રી રામ બજરંગ દળ.ના.મહિલા.મોરચા.અધિકારી શ્રી.અમી.બેન.ગજજર.ને.તેમના
નિવાસસ્થાને.ટીમવતી.હાર્દિક શુભેચ્છા.પાઠવી હતી
અને.મહિલા.વિભાગના.પ્રમુખ.શ્રી.મંજુલા.બેન.દ્વારા માં ભારતી ની
પ્રતિમા.આપી.તેમને સન્માનિત
કર્યા હતા અને જિલ્લા અધ્યક્ષ દ્વારા તેમનું સન્માન કરાયું હતું તમામ કાર્યકર્તા દ્વારા ભગવા ખેસ પહેરાવીને બેનનું સન્માન કર્યું હતું. જેમાં ઉપસ્થિત જીઆરએસ વિભાગના અધિકારી શ્રી અને જામનગર જિલ્લા અધ્યક્ષ શ્રી ધર્મેન્દ્રસિંહ વાળા શેર સંગઠન મંત્રી બળવંતભાઈ ગોસ્વામી તથા વિમલભાઈ કટારમલ જયેશભાઈ ભાનુશાળી જિલ્લા સંયોજક હિતેનભાઈ નકુમ પાર્થભાઈ કટારમલ યુગભાઈ ગોસ્વામી અલ્પેશભાઈ મહાજન ચિરાગભાઈ ભટ્ટ તથા જામનગર જિલ્લાના મહિલા વિભાગના પ્રમુખશ્રી મંજુલાબેન રાજગોર તથા કાર્યકર્તા માધવીબેન ગોસ્વામી વૈશાલીબેન કટારમલ જીઆરએસ વિભાગની તમામ ટીમ દ્વારા અને તમામ કાર્યકર્તા દ્વારા મહિલા વિભાગના અધિકારીશ્રી નો તેમના જન્મદિવસ પર તમામ હોદ્દેદારોએ સ્વાગત સન્માન કરેલું અને શુભકામના પાઠવેલી જેમને સંગઠનના કામ કરવા માટે શ્રી રામચંદ્રજી પ્રભુ શક્તિને હિંમત આપે અને રાષ્ટ્ર માતા એવી આપણા સૌની ગૌમાતા સનાતન ધર્મની માં સંગઠનના અને હિન્દુત્વના કામ કરવા માટેની શક્તિ હિંમત અને પ્રેરણા આપે તેવી સંગઠનો દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવી હતી જય શ્રી રામ જય ગૌમાતા🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 પ્રેસ રિપોર્ટર અલકા બેન પંડ્યા