Monday, April 7, 2025

પીપા વંશી દરજી સમાજ દ્વારા ગાંધીનગર વિધાનસભા ની શુભેચ્છા મુલાકાત લેવામાં આવિ .

સમગ્ર પીપા વંશી દરજી સમાજ દ્વારા ગાંધીનગર વિધાનસભા ની શુભેચ્છા મુલાકાત લેવામાં આવિ .. આપણા થરાદ વિસ્તારના લોકલાડીલા ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબને ધરણીધર ભગવાનનો ફોટો આપી સન્માનિત કરવામાં આવ્યા

આ પ્રસંગે સમગ્ર વાવ થરાદદરજી સમાજના આગેવાનો એ સાહેબ શ્રી ને મળવાનું થતાં હર્ષ અને આનંદની લાગણી અનુભવી સાથે સાથે આપણા લોકલાડીલા અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબે વાવ થરાદ સમગ્ર પીપા વંશી દરજીસમાજનો ખુબ ખુબ અંતકરણપૂર્વક આભાર વ્યક્ત કર્યો.

એક ભારત ન્યુઝ સંવાદદાતા પ્રદીપ ત્રિવેદી ખુશી અગરબતી

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores