બનાસકાંઠા
ઇન્સ્ટાગ્રામમાં આહીર રાણી આઈ.ડી. ચલાવનાર ઇસમની વાવ પોલીસે કરી અટકાયત
આહીર રાણી આઈડી પર ગોવિદ રાઠોડ પોલીસને બદનામ કરતા વિડીયો કરતો હતો અપલોડ
દારૂ, જુગાર ચાલતા હોવાના અનેક વિડીયો કર્યા હતા અપલોડ
પોલીસ અધિકારીઓ તોડ કરતા હોવાનિ અનેક પોસ્ટ ઇંસ્ટાંગ્રામ આઈ ડી પર કરી હતી
જીનલ આહીર રાણી ઇન્સ્ટાગ્રામ આઈડી પર આઈ.પી.એસ પૂજા યાદવનો રાખ્યો હતો ફોટો
આહીર રાણી ઇન્સ્ટા આઈડી ચલાવનાર
ગોવિદ સંભુજી રાઠોડનિ પોલીસે કરી અટકાયત
સોશયલ મીડિયામાં પોલીસને બદનામ કરવા મામલે દાંતીવાડા, વાવ, થરાદ અને આગથલામાં પોલીસ સ્ટેશનમાં આહીર રાણી ઇંસ્ટાગ્રામ આઈ ડી પર થઈ છે ફરિયાદ
સમગ્ર મામલે ધાનેરા પી.આઈ. એમ.જે. ચૌધરીએ વધુ તપાસ હાથ ધરી