ઉનાની સરકારી હોસ્પિટલમાં પક્ષી સેવા નું ઉત્તમ ઉદાહરણ
ઉના તાલુકા ની સરકારી હોસ્પિટલ માં લોકો દૂર દૂર ગામડાઓથી સારવાર માટે આવતા હોઈ સે અને સારવાર પણ હોસ્પિટલ મા કરતા હોઈ સે એટલું જ નાહજ હોસ્પિટલ માં કામ કરતા કર્મચારીઓ/અધિકારીઓ હોસ્પિટલ માં રાત દિવસ મહેનત કરી અને લોકો ને સેવા પુરી પડતા હોઈ છે.પરંતુ ઉના ની સરકારી હોસ્પિટલ માં આજે અનોખી સારવાર કરવામાં આવી એક કબૂતર ને પાંખ ના ભાગે ગંભીર ઇજા થય હતી અને તે ઉડી શકતું ના હતું જેના પર હોસ્પિટલના સ્ટાફ નું ધ્યાન જતા તેને પાંખ ના ભાગે ગંભીર ઇજા થયેલ જોઈ ને તેને તુરંત જ સારવાર કરી અને જ્યા લાગેલ હતું ત્યા તેને ડ્રેસિંગ કરી અને પટ્ટી લગાવી અને સારવાર કરી હતી અને પસી તેને એક સેફ જગ્યા પર મુકી ની એક સારી કામગીરી જોઈ હોસ્પિટલમાં આવતા દર્દી ઓ એ આ જોઈ ને હોસ્પિટલ સ્ટાફની પ્રશંસા કરી હતી આ જોઈ ને લોકો કહેવા લાગેલા ક આ હોસ્પિટલ માં ખાલી દર્દી ની સારવાર જ નહી પરંતુ મૂંગા પક્ષી ની પણ સારવાર હોસ્પિટલ સ્ટાફ પોતાના દિલથી કરે છે આમ આજે ઉના ની સરકારી હોસ્પિટલમાં આ એક સેવાનુ કામ જોવા મળેલ..