🙏 દુઃખદ🙏
વાવ-થરાદ જિલ્લા ના પાલડી ગામના ઉચ્ચ વ્યક્તિત્વ,ખૂબ માયાળું અને શાંત સ્વભાવ ધરાવતા ડો.જયદિપસિંહ ગંભીરસિંહ વાઘેલા નું મોડી રાત્રે માર્ગ અકસ્માત માં નિધન થયું છે નિધન ના સમાચાર સંભાળી ખુબજ દુઃખ ની લાગણી અનુભવું છું ભગવાન એમની દિવ્ય આત્માને શાંતિ અર્પે અને પરિવાર પર આવેલ દુઃખ સહન કરવાની શક્તિ આપે એવી પ્રાર્થના….🙏ૐ શાંતિ ૐ 🙏