પાલનપુર પૂર્વ પોલીસ સ્ટેશન પી આઈ પટણી સાહેબશ્રી ના અધ્યક્ષ સ્થાને બારડાપુર પોલીસ ચોકી મુકામે આજે
સાંજે ૫:૩૦ કલાકે
મુખ્ય આગેવાન પાલનપુર શહેર કાજી ઝહીરુદ્દીન ભાઈ અને પાલનપુર રામજીમંદિર મહારાજ રાઘવદાસજી
જિલ્લા મહામંત્રી ભાજપ લઘુમતી નદીમભાઈ અરબ
ઢાળવાસ એસોસિએશન પ્રમુખ ઉસ્માન ભાઈ વોહરા , ફજામીયા સિંધી તથા વિશ્વ હિન્દુ પરિષદના હોદ્દેદાર શ્રીઓ, રામસેવા સમિતિ ના સભ્યો અને મુસ્લિમ આગેવાનો સહિત ઉપસ્થિત રહ્યા હતા
અને પાલનપુર તહેવાર દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે પી આઈ શ્રી જણાવ્યું હતું
અલ્તાફ મેમણ પાલનપુર