ડીસા અપડેટ…અધેર : દીપકકુમાર ખુબચંદ મોહનાણીએ ફાયર NOC) તેમજ વિદ્યુત બોર્ડના પ્રમાણપત્ર રજૂ કર્યા ન હતા. એમ છતાંય ડીસા મા ખાલી ગોડાઉન મા ફટાકડા હતા
સ્થાનિકોના કહેવા અંદર ૩૦થી વધુ કામદારો કામ કરતા હતા. ઘણા પરપ્રાંતિય પણ હતા અંદર ફટાકડાનુ શોટિંગ અને રિપેકેજીંગ કરવામા આવતુ હતુ
મેજિસ્ટ્રેટ કચેરીના છેલ્લા સ્થળ નિરિક્ષણ અહેવાલમા *ગોડાઉન ખાલી છે* એવુ કહેવાયુ છે. તેનુ લાયસન્સ પણ *સ્ટોક* માટેનુ જ હતુ.
સરકારે મુખ્યમંત્રી રાહત ફંડમાંથી પ્રત્યેક મૃતકોના પરિવારને ૪ લાખ સહાય અને ઇજાગ્રસ્તોને રૂ.૫૦ હજારની સહાય આપવાનો નિર્ણય કર્યો છે.
બ્યુરો રિપોર્ટ… વિશાલ ચૌહાણ બનાસકાંઠા
મો ન 9998340891