હરસિધ્ધ ભવાની મંદિર મોરડ ખાતે માતાજી નો
9 મો પાટોત્સવ આજે ઉજવવામાં આવ્યો
પાટોત્સવ માં હરસિદ્ધ માતાજીની શોભાયાત્રા નીકળી હતી તે સમજ ગામમાં પરિભ્રમણ કરીને નીજ મંદિરે પહોંચી હતી
માતાજી ની શોભા યાત્રા તેમજ બાબુભાઈ ઠાકોર દ્રારા
મહાપ્રસાદ નું આયોજન કરવામાં
આવ્યું જેમાં બહુ મોટી સંખ્યામાં ભાવિકો હાજર રહી દર્શનનો લાભ લઈ ભક્તિમય રીતે પ્રસંગ શોભાવવા માં આવ્યો
શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ગામ લોકો તેમજ આજુબાજુના લોકો દર્શનાર્થે આવ્યા હતા અને મહાપ્રસાદ ગ્રહણ કરીને ધન્યતા અનુભવી હતી
બ્યુરો રિપોર્ટ. વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891