તે માટે બસ ની ફાળવણી સરકાર દ્વારા કરાઈ છે, ત્યારે સેવાનો લાભ લેનાર પોરબંદરના જસવંતીબહેન ગોહેલે રાજ્ય સરકાર દ્વારા મેળાને ધ્યાનમાં રાખીને ઊભી કરાયેલ વિનામૂલ્યે એસ.ટી. સુવિધાને આવકારી હતી.
લોકોને મેળામાં ફરવું હોય પણ વાહન વ્યવહારની સુવિધાના અભાવે લોકો મેળો માણવાથી વંચિત ન રહી જાય તેનુ ધ્યાન સરકાર અને તંત્ર રાખે છે. મહિલાઓને રાત્રે ઘરે પહોંચતા મોડું થાય તો પણ ડર રહેતો ન હોવાનું કહ્યું હતું. અહેવાલ = અલ્કાબેન પંડ્યા