*રક્તદાન મહાદાન*
આજરોજ બાબસાહેબ ડો. ભીમરાવ આંબેડકરની 134 મી જનમ જયંતિ ના ઉપલક્ષમાં શિવનગર યુવા મિત્ર મંડળ તથા નિધિ બ્લડબેંક,થરાદ દ્વારા મેગા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જેની અંદર બહોળી સંખ્યામાં યુવાનોએ ભાગ લીધો તદ્ ઉપરાંત બહેનોએ પણ વિશેષ ભાગીદારી નોંધાવી 100 થી વધારે બોટલ એકત્રીત કરવામાં આવી.દરેક ભાઈ ઓ ને સાથ આપવા બદલ ધન્યવાદ…. એક ભારત ન્યુઝ પ્રદીપ ત્રિવેદી થરાદ..
.. આપની આજુબાજુમાં બનતી ઘટનાઓ અમારા પેપર તથા ચેનલમાં પ્રસારિત કરવા માટે અમને મોકલો.. પ્રદીપ ત્રિવેદી થરાદ..9998215151