ત્રણ વર્ષ ની માસૂમ બાળા ને દીપડા એ ફાડી ખાધી પરિવાર ની સામે જ દીપડો બાળકી ને ઉઠાવી ગયો સુત્રાપાડા ના મોરાસા ગામ ની ઘટના ગત રાત્રી ના સાડા નવ આસપાસ બની ઘટના ઘરના જમી રહ્યા હતા, બાળકી ફળિયા માં હાથ ધોવા ગઈ અને દીપડો ઉઠાવી ગયો ખેત મજૂરી કરતાં પરિવાર પર આભ ફાટ્યું.રમેશભાઈ પાલાભાઈ ચાવડા ની કુંદના નામની 3 વર્ષ ની દીકરી નું મોત શ્રમિક પરિવાર રમેશભાઈ ને બેડલાની 2 દીકરી હતી જેમાં થી એક દીકરી ને દીપડા એ ફાડી ખાધી વહેલી સવારે મોરાસા ગામ ના વોકળા માંથી બાળકી ના અવશેષો મળી આવ્યા ઘટના ના પગલે સમગ્ર પંથકમાં અરેરાટી પ્રસરી વન વિભાગ દ્વારા માનવભક્ષી દીપડા ને પાંજરે પુરવા કવાયત ઘટના વાળા વિસ્તારમાં પાંચ જેટલા પિંજરા ગોઠવ્યા હતા અને અંતે માનવભક્ષી દીપડા ને પાંજરે પુરવામાં આવ્યો
રિપોર્ટર ધર્મેશ ચાવડા