અસારવાથી ઉદેપુર રેલવે રૂટ પર ઐતિહાસિક પરિવર્તન થઈ રહ્યું છે. આજે ડેમુ ટ્રેનની છેલ્લી સફર છે અને આવતીકાલથી મેમુ ટ્રેન સેવા શરૂ થશે.
આ રૂટ પર ઇલેક્ટ્રિફિક્શનની કામગિરી પૂણ થયા બાદ આ મહત્વપૂર્ણ બદલાવ કરવામાં આવી રહ્યો છે.
આવતીકાલે હિંમતનગર રેલવે સ્ટેશન પરથી નવી મેમુ ટ્રેનને લીલી ઝંડી આપવાનો કાર્યક્રમ યોજાશે.
રિપોર્ટ: જીંકેશ લિંબાચિયા