રાજ્યસભા સાંસદ મયંક નાયકની હિંમતનગર મુલાકાત: નાયી સમાજના અગ્રણીઓ સાથે બેઠક કરી.
નાયી સમાજના અગ્રણીઓ સાથેની બેઠકમાં સાંસદે વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. તેમણે જિલ્લામાં લાયબ્રેરી બનાવવા, નર્સિંગના વિદ્યાર્થીઓને વિદેશમાં રોજગારી, વિશ્વકર્મા યોજના અને બક્ષીપંચ સમાજને મળતા લાભો અંગે મદદની ખાતરી આપી હતી.
આ પહેલા સાંસદ મયંકભાઈ નાયક ઇડરમાં ટાઉન હોલ ખાતે આયોજિત જિલ્લા ભાજપના પ્રબુદ્ધ નાગરિક સંમેલનમાં પણ ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટ : જીંકેશ લિંબાચિયા.


                                    




 Total Users : 145243
 Views Today : 