>
Thursday, February 19, 2026

ગીર ગઢડા તાલુકાના વેળાકોટમાં વીજ તાર ચોરીથી ખેડૂતો મુશ્કેલીમાં, જી.ઈ.બી અધિકારી સોમવારે ફરિયાદ કરશું

ગીર ગઢડા તાલુકાના વેળાકોટ ગામમાં આશરે 150 મીટર વીજ તારની ચોરી થઇ છે ત્યારે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે મળતી માહિતી મુજબ, આલીદર રોડ થી વેળાકોટ ખેતરાવ રસ્તાની અંદરની વાડી માંથી બંધ લાઇન માંથી 3 ગળા (150 મીટર) તાર ચોરી થઈ છે ત્યારે આવા ઈસમો સામે પોલીસ કાર્યવાહી કરવા ખેડૂતોમાં માંગ ઉઠી છે

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores