બનાસકાંઠા….
અંબાજી બ્રેકિંગ…
અંબાજીના પ્રખ્યાત મન પસંદ નાસ્તા માથી નિકળી માખી..
અંબાજીના પ્રખ્યાત કડી પાલક પકોડાનાં નાસ્તામાં માખી નીકળતા ખળભળાટ
માખી નીકળતા આરોગ્ય વિભાગ, ફ્રુડ એન્ડ ડ્રગ્સ મામલતદાર સહિત ગ્રાહક સુરક્ષાને ફરિયાદ કરવામાં આવી
અંબાજીમાં લાખો યાત્રિકો આવતા હોય અને આવા નાસ્તામાં માખી નીકળતા યાત્રિકોના સ્વચ્છતા સાથે ચેડા
યાત્રાધામ અંબાજીમાં અનેકવાર ખાદ્ય પદાર્થમાં વારંવાર જીવાતો નીકળતા ફ્રુડ એન્ડ ડ્રગ સામે સવાલો

અગાઉ પણ મનપસંદ નાસ્તામાં થી જીવાતો નીકળી હતી પરંતુ મામલો દબાવવામાં આવ્યો હતો ત્યારે ફરીથી માખી આવતાં તંત્રને કાર્યવાહી કરવામાં અરજદારે કરી
અહેવાલ …. વિશાલ ચૌહાણ બનાસકાંઠા
મો ન 9998340891








Total Users : 153984
Views Today : 