Saturday, April 26, 2025

મહીસાગર : બોલો લ્યો…..ડોક્ટરે કહ્યું ડિલિવરી 2 માસ બાદ થશે ઘરે જતા બાળક ને જન્મ આપ્યો

મહીસાગર : બ્રેકીંગ

 

મહીસાગર : બોલો લ્યો…..ડોક્ટરે કહ્યું ડિલિવરી 2 માસ બાદ થશે ઘરે જતા બાળક ને જન્મ આપ્યો

 

ખાનપુર તાલુકા માં આરોગ્ય વિભાગ ની બેદરકારી સામે આવી

 

 

મહિલા ને પ્રસુતિ ની પીડા હોવા છતાં ઘરે મોકલી દેવા નો પરિવાર નો આક્ષેપ

 

ડિલિવરી માં 2 મહિના ની હજુ વાર છે કહી ઘરે મોકલ્યા બાદ મહિલા એ બાળક ને જન્મ આપ્યો

 

ખાનપુર તાલુકા ના બામરોડા ગામ ની ઘટના

 

પ્રસુતિ ની પીડા થતા પરિવાર દ્વારા મહિલા ને બાકોર આરોગ્ય કેન્દ્ર માં લઇ જવાઇ

 

ડૉકટર એ મહિલા ની ફાઇલ અને હેલ્થ ચેક બાદ ડિલિવરી માં 2 માસ ની વાર છે કહી ઘરે મોકલતા જ બાળક નો જન્મ

 

મહિલા ને સારવાર માટે લુણાવાડા લઈ જવાઇ જવાબદાર કર્મચારીઓ સામે કાર્યવાહી કરવા માંગ

 

અહેવાલ વિશાલ. ચૌહાણ એક ભારત ન્યુઝ

 

મો ન 9998340891

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores