સ્લગ. શંકાસ્પદ મોલાના
એપ્રુલ
લોકેશન. ધારી
એન્કર…
જમ્મુ-કાશ્મીરમાં પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ગુજરાત પોલીસ એલર્ટ મોડ પર આવી ગઈ છે.જેથી અલગ જિલ્લા ની પોલીસ તપાસ કરી રહી છે એ અંતર ગત અમરેલી પોલીસ ની ટિમ SOGએ ધારી નાં હિમખિમડી નાં મદ્રાસા નાં શંકાસ્પદ મૌલાનાને ઉઠાવીને પૂછપરછ શરૂ કરી છે, જેમાં તેના વ્હોટ્સએપમાંથી પાકિસ્તાન અને અફઘાનિસ્તાનનાં સાત જેટલાં શંકાસ્પદ ગ્રુપ મળતાં પોલીસે એ દિશામાં તપાસ હાથ ધરી છે.

મદ્રેસાની જગ્યા કાચદેસર છે કે ગેરકાયદે એની ચકાસણી કરવા રેવન્યુ વિભાગના અધિકારી મદ્રેસા પહોંચ્યા છે. નકશા અને પૂરાવાની તપાસ કરવામાં આવી છે. બાંધકામ કેટલા સમય છે તેની
તપાસ કરાઈ છે.
વીઓ 1
ધારી નાં હિમખિમડી નાં મદ્રાસા નાં મોલાના જે મદ્રાસા માં નોકરી કરી રહ્યા છે તે મદ્રાસા નાં નકશા અને પૂરાવાની તપાસ કરવામાં રેવન્યુ ડિપાર્ટમેન્ટ કરી રહ્યું છે અહીં . બાંધકામ કેટલા સમય છે તેની તપાસ કરાઈ છે અહીં ધારી પ્રાંત અધિકારી હર્ષવર્ધનસિંહ જાડેજા રેવન્યુ સ્ટાફ સાથે મદ્રેસાએ પહોંચી બાંધકામ અંગે તપાસ શરૂ છે. હિમખીમડીનું મદ્રેસા કાયદેસર જગ્યામાં છે કે નહીં તે દિશામાં તંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
વીઓ 2 અમરેલી જિલ્લામાં મદ્રેસામાં મૌલાનાનું પાકિસ્તાન કનેક્શન મળી આવ્યાનો મામલા માં ધારી પોલીસ સ્ટેશનમાં જાણવાજોગ નોંધ કરી મૌલાનાની શંકાસ્પદ ગતિવિધિ સામે પોલીસએ તપાસ શરૂ કરી છે.નું એએસપી જયવીર ગઢવી એ જણાવ્યું છે તેમનો પાસપોર્ટ જોકે મળી આવ્યો છે અને તે ની તપાસ ચાલુ છે તેમજ વોટ્સપ ચેટ અંગે ટેક્નિકલ ટિમ આ અંગે તપાસ કરી રહી છે મદ્રેસામાં શંકાસ્પદ મૌલાના મોહમદફઝલ શેખ પાસેથી મળી આવેલા મોબાઈલ ફોનમાંથી “પાકિસ્તાન”અને અફઘાનિસ્તાન”ના સોશિલ મીડિયામાં ગૃપ મળી આવ્યા છે.સ્પેશિયલ ઓપરેશન બ્રાન્ચ(SOG)ની ટીમ દ્વારા મોબાઈલ કબ્જે લઈ તપાસ શરૂ કરાઈ છે. મૌલાના કેટલા સમયથી રહેતો હતો. અત્યાર સુધી અહીં કોણ-કોણ આવતું હતું. પાકિસ્તાનમાં કોઈ કનેક્શન છે કે કેમ તે દિશામાં પોલીસ તપાસ હાથ ધારી છે અહીં તોસ દરમિયાન આ મામલો સામે આવ્યો હતો અને હિમખીમડીપરાના મદ્રેસામાં ભણાવતા મૌલાના મોહંમદફઝલ અબ્દુલઅઝીઝ શેખ પર SOGને શંકા ગઇ હતી, જેથી તેના આધાર પુરાવા માગ્યા હતા, જોકે મૌલાનાએ કોઇ આધાર પુરાવા રજૂ ન કરતાં SOGએ ધારી પોલીસ મથકે લાવીને તેની પૂછપરછ કરતાં તે મૂળ અમદાવાદના જુહાપુરાનો રહેવાસી હોવાનો ઘટસ્ફોટ થયો
હિમખીમડીપરાના મદ્રેસામાં ભણાવતા મૌલાના મોહંમદફઝલ અમદાવાદના જુહાપુરાનો રહેવાસી હોવાનો ઘટસ્ફોટ થયો છે. અને તેમના મોબાઈલ માંથી પાક-અફઘાનનાં 7 વ્હોટ્સએપ ગ્રુપ મળ્યાંછે પોલીસે મૌલાના મોહંમદફઝલ અબ્દુલઅઝીઝ શેખ સામે જાણવાજોગ ફરિયાદ દાખલ કરી છે અને વધુ તપાસ હાલ અમરેલી પોલીસ કરી રહી છે
બાઈટ જય વીર ગઢવી એએસપી ધારી
રિપોટર મુકેશ ડાભી અમરેલી