વડાલી કંપા પાવનધામ ખાતે કેન્સર અવરનેસ પ્રોગ્રામ તથા HPV વેક્સિનેશન કાર્યક્રમ યોજાયો
પાવન ધામ વડાલી કંપા ખાતે ચાર તાલુકા મહિલા સંઘ સાબર ઝોનના સહયોગથી કેન્સર અવેરનેસ પ્રોગ્રામ તથા એચપીવી વેક્સિનેશન કાર્યક્રમ ખૂબ મોટી સંખ્યામાં યોજાયો.
સંત શ્રી નથુરામ બાપા સેવા ટ્રસ્ટ પાવનધામ વડાલી કંપા ખાતે સતત ધાર્મિક કાર્યક્રમની સાથે વિવિધ કાર્યક્રમો થઈ રહ્યા છે જેની સાથે આજે પહેલું સુખતે જાતે નર્યા જેના અનુસંધાનમાં કેન્સર માટે આગોતરા તપાસ માટે કાર્યક્રમ દર્શનાબેન બુટાલા ગુજરાત કેન્સર સોસાયટી અમદાવાદ થી આવી બહેનોને ખુબ સરસ માર્ગદર્શન આપેલ હતો જેને સાથે ખેડબ્રહ્મા વડાલી ઈડર વિજયનગર મોડાસા વિભાગના ડોક્ટરો શ્રીઓ દિનેશભાઈ પટેલ ડોક્ટર સી કે પટેલ ડોક્ટર એમ પી પટેલ તેમજ હિંમતનગર થી ડોક્ટર પી કે પટેલ તેમજ પાવનધામ ટ્રસ્ટના સંત શિરોમણી શ્રી ચંદુ બાપા ઉપસ્થિત રહી આર્શીવાદ પાઠવેલ હતા જ્યારે પાવનધામ ટ્રસ્ટના પ્રમુખ શ્રી જયંતીભાઈ માકાણી અને તમામ કારોબારી સભ્યો ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવવા ખૂબ જે હેમત ઉઠાવી હતી આ કાર્યક્રમ માટે ઓનલાઇન નોંધણીમાં 535 દીકરીઓનીથયેલ તેમજ કુલે 560 દીકરીઓનું તપાસ થયેલ હતી તેમજ 260 ઉપરાંત બહેનોને કેન્સર અંગે વિવિધ ડોક્ટરો દ્વારા તપાસ કરવામાં આવેલ હતી આજનો કાર્યક્રમનો સફળ બનાવવા પાવનધામ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ તેમજ અરવલ્લી પ્રદેશના હોદ્દેદારો સહિતચાર તાલુકા મહિલા સંઘ સાબર ઝોનના હોદ્દેદારો ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવેલ હતો સમગ્ર કાર્યક્રમનું સંચાલન મુકેશ કે પટેલ દ્વારા કરવામાં આવેલ હતું તેમજ તમામ 1000 ઉપરાંત ભાઈ બહેનોને બ્રહ્મ ભોજન ની વ્યવસ્થા પાવનધામ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી હતી અને આ પ્રસંગે દર્શનાબેન બુટાલા દ્વારા આગામી દિવસોમાં ગુજરાત કેન્સર સોસાયટી, અમદાવાદની મુલાકાત લેવા સૌને નમ્ર વિનંતી કરી હતી
આજના પ્રસંગે કચ્છ કડવા પાટીદાર ચાર તાલુકા મંત્રીશ્રી અને જીપીએમસી રિપોર્ટર દિનેશ પી પટેલ અને આ વિભાગના 20 એક ઉપરાંત ડોક્ટરો નું સન્માન સંત શ્રી ચંદુરામ બાપા દ્વારા મોમેન્ટો આપી કરવામાં આવેલ હતો
તસવીર અહેવાલ … વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891