દેશના તમામ નાગરિકો માટે ડિફેન્સની તાલીમ આપવામાં આવશે.
ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધના ભણકારા વચ્ચે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે ભારતના તમામ નાગરિકો, બાળકોને સિવિલ ડિફેન્સની તાલીમ આપવામાં આવશે બ્લેક આઉટ કેવી રીતે કરવું તેની ટ્રેનિંગ અપાશે અને સ્થળાંતર યોજનાનું અપડેટ અને તેનું રિહર્સલ કરવામાં આવશે ગૃહ મંત્રાલય રાજ્યોને 7 મેથી મોકડ્રીલ કરવા જણાવ્યું છે
રિપોર્ટર કમલેશ સિંધી






Total Users : 167868
Views Today : 