ગીર સોમનાથના નવા કલેક્ટર તરીકે શ્રી એન.વી.ઉપાધ્યાયે સોમનાથ મહાદેવના દર્શન કરી પદભાર સંભાળ્યો. જિલ્લાના અધિકારીઓએ તેમનું સ્વાગત કર્યું. કલેક્ટરે જિલ્લાના વિકાસને આગળ ધપાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી. તેઓ અગાઉ ગાંધીનગરના સહકાર રજીસ્ટ્રાર અને અન્ય મહત્વના હોદ્દાઓ પર સેવા આપી ચૂક્યા અહેવાલ = ધર્મેશ ચાવડા
ગીર સોમનાથના નવા કલેક્ટર તરીકે શ્રી એન.વી.ઉપાધ્યાયે સોમનાથ મહાદેવના દર્શન કરી પદભાર સંભાળ્યો.
અન્ય સમાચાર