વડાલીની બી જી શાસ્ત્રી હાઇસ્કુલ SSC નું ઝળહળતું પરિણામ..
વડાલી શહેરની શ્રી બી જી શાસ્ત્રી હાઇસ્કુલ નું પરિણામ 72.46 ટકા આવ્યું
જેમાં પ્રથમ પ્રજાપતિ અક્ષરા જયેશકુમાર 98.31 PR 93.16 ટકા બીજા નંબરે વણકર ક્રિષ્ના ભરતભાઈ 95.34 PR 89.33% ત્રીજા નંબરે વણકર દક્ષ કનુભાઈ 91.43 PR 85.50 ટકા ચોથા નંબરે પરમાર કૃપા રાજુભાઈ 89.67 PR 84.00% પાંચમા નંબરે સગર તમન્નાબેન હરેશભાઈ 87.80 PR 82.50 ટકા પ્રાપ્ત થયા હતા અને આ તમામે શાળાનું ગૌરવ વધાર્યું હતું
આ પાંચ વિદ્યાર્થીને શાળા પરિવાર અને શાળાના આચાર્ય શ્રી ડૉ. હસમુખભાઈ પટેલ તેમજ ટ્રસ્ટી શ્રી કાંતિભાઈ પટેલ અને શિક્ષક ગણ દ્વારા મો મીઠું કરાવીને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી
સમગ્ર બોર્ડનું પરિણામ 83.8% શાળાનું પરિણામ 72.46 ટકા સાબરકાંઠા જિલ્લાનું પરિણામ 78.59 ટકા અને વડાલી કેન્દ્રનું પરિણામ 80.36% આવ્યું હતું
તસવીર અહેવાલ.. વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891