પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાને રાખી ભારતીય સેનાની મદદ માટે જિલ્લા વહીવટી તંત્ર તથા ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના સંયુક્ત ઉપક્રમે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન
પ્રવર્તમાન પરિસ્થિતિ ને ધ્યાને લેતા દેશની રક્ષા કરતા ભારતીય સૈનિકો માટે ગીર સોમનાથ જાહેર જનતા જોગ ખાસ અપીલ કરતા માન. જિલ્લા કલેકટરશ્રી એન.વી. ઉપાધ્યાય સાહેબે જણાવેલ છે કે તા. 11.05.2025 ને રવિવાર ના રોજ સવારે 09.00 કલાકથી સરદારસિંહ રાણા (KCC) ગ્રાઉન્ડ ખાતે જિલ્લા વહીવટી તંત્ર અને ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના સંયુક્ત ઉપક્રમે યોજાનાર મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં વધુમાં વધુ નગરજનો સહભાગી બને તથા દેશની રક્ષા કરી રહેલા શૈનિકો માટે બ્લડ ડોનેટ કરી દેશભક્તિના આ ભગીરથ કાર્યમાં સહભાગી બને.
રીપીટર ધર્મેશ ચાવડા ઉના