શેઠ પી.કે.શાહ ગર્લ્સ હાઇસ્કૂલ વડાલીનું ગૌરવ
વડાલી તાલુકામાં માત્ર દિકરીઓને જ શિક્ષણ આપતી એકમાત્ર શેઠ પી.કે. શાહ ગર્લ્સ હાઇસ્કૂલ વડાલી.
ફેબ્રુઆરી/માર્ચ – ૨૦૨૫માં લેવાયેલ ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહ પરીક્ષાનું શાળાનું ૧૦૦ % પરિણામ મેળવેલ છે.શાળામાં આર્ટસમાં પ્રથમ પાંચ ક્રમે (૧) પ્રથમ – પટેલ અંશુ કનુભાઈ – ૮૪.૦૦% ,PR.- ૯૩.૫૦ (૨) દ્વિતીય – ખાંટ નિધિ કમલેશભાઈ – ૮૦.૨૯% ,PR.- ૮૮.૪૬ (3) તૃતિય – સગર ભૂમિકા જશુભાઈ – ૭૮.૭૧%, PR.- ૮૫.૮૩ (૪) ચોથા – પટેલ યાની સૂર્યકાન્તભાઈ – ૭૮.૧૪% , PR.-૮૪.૮૩ (૫) પાંચમા – સગર શીતલ હિરાભાઈ – ૭૮.૦૦% ,PR.- ૮૪.૫૮ , કોમર્સમાં પ્રથમ પાંચ ક્રમે (૧) પ્રથમ – પટેલ નિધિ નરેશભાઈ -૮૩.૧૪% ,PR.-૯૨.૪૫ (૨) દ્વિતીય – પટેલ આયુષી નીતિનભાઈ – ૮૧.૦૦% ,PR.-૮૯.૫૩ (3) તૃતિય – સગર ભૂમિકા પ્રવીણભાઈ -૮૦.૪૩% ,PR.-૮૮.૬૮ (૪) ચોથા – જયસ્વાલ હિમાંશી વિજયકુમાર – ૭૨.૮૫% , PR.- ૭૪.૦૧ (૫) પાંચમા – રબારી સવિતા કલ્યાણભાઈ -૭૨.૪૩% ,PR.- 73.03 તમામ દીકરીઓને શ્રી વડાલી કેળવણી મંડળ ના પ્રમુખશ્રી તખતસિંહ હડીયોલ સાહેબ ,મંત્રીશ્રી અમૃતભાઈ દેસાઈ સાહેબ ,કેળવણી મંડળના સભ્યો,શાળાના આચાર્યાશ્રી દક્ષાબેન પટેલ તથા શાળા સ્ટાફ પરિવાર તરફથી ખૂબ ખૂબ અભિનંદન સાથે ઉજ્જવળ કારકિર્દી માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી.