>
Tuesday, May 13, 2025

પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાને રાખી ભારતીય સેનાની મદદ માટે જિલ્લા વહીવટી તંત્ર તથા ઉના ના દિવ્ય જ્યોત બ્લડ બેંક ના ઘ્વારા મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન

પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાને રાખી ભારતીય સેનાની મદદ માટે જિલ્લા વહીવટી તંત્ર તથા ઉના ના દિવ્ય જ્યોત બ્લડ બેંક ના ઘ્વારા મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન

 

પ્રવર્તમાન પરિસ્થિતિ ને ધ્યાને લેતા દેશની રક્ષા કરતા ભારતીય સૈનિકો માટે અને સંભવિત આકસ્મિક પરિસ્થિતિ ને પહોંચી વળવાગીર સોમનાથ જાહેર જનતા જોગ ખાસ અપીલ કરતા માન.જિલ્લા કલેકટરશ્રી એન.વી. ઉપાધ્યાય સાહેબ ના માર્ગદર્શન હેઠળ તા. *13.05.2025* ને *મંગળવાર* ના રોજ સવારે 09.00 કલાકથી *યોગ કેન્દ્ર* વરસિંગપુર રોડ ઉનાખાતે જિલ્લા વહીવટી તંત્રઅને દિવ્ય જ્યોત બ્લડ બેન્કના સંયુક્ત ઉપક્રમે યોજાનાર મેગા બ્લડ ડોનેશન કેમ્પ માં ઉના અને ગીરગઢડા તાલુકાના નગરજનો સહભાગી બને તથા દેશની રક્ષા કરી રહેલા સૈનિકો માટે બ્લડ ડોનેટ કરી દેશભક્તિના આ ભગીરથ કાર્યમાં સહભાગી બનીએ અને એક જવાબદાર ભારતીય નાગરિક તરીકે ગૌરવ મેળવીએ તે રાષ્ટ્રભાવના સાથે સૌને બહોળા પ્રમાણમાં બ્લડ ડોનેટ કરી આપનું યોગદાન આપવાસૌને આહવાન છે.

રિપોર્ટર ધર્મેશ ચાવડા ઉના

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores