ઉના તાલુકાના દેલવાડા ગામે શ્યામ નગર ખાતે શ્રી શિવ મહાપુરાણ જ્ઞાન યજ્ઞ સપ્તાહ દરમિયાન દરરોજ ગણપતિ પ્રાગટ્ય તથા કાર્તિકેય સ્વામી ના પ્રાગટ્ય ઉત્સવ ઉજવવા મા આવેલ
કથાકાર શ્રી શિવ ઉપાસક કાળુગીરી બાપુ એ ગણેશ મહિમા નુ અનેરુ મહાત્મ્ય વરણેલુ લોકો ને મંત્ર મુગ્ધ કરીયા હતા સાથે સાથે કુબાવત ચેરીટેબલ ટ્રસ્ટ દ્રારા ગણેશ પ્રાગટ્ય ઉત્સવ નિમિત્તે સરબત સેવા નુ અનેરુ આયોજન કરવામાં આવ્યું હતું સાથે સાથે સિતારામ ગૃપ શ્યામ નગર દ્રારા ગણેશ જી ને પ્રિય ચુરમા ની પ્રસાદ વિતરણ કરવામાં આવેલ
ઉના તાલુકાના દેલવાડા ગામે શ્યામ નગર ખાતે શ્રી શિવ મહાપુરાણ જ્ઞાન યજ્ઞ સપ્તાહ
અન્ય સમાચાર






Total Users : 152502
Views Today : 